જૂના પુસ્તકો ખરીદો અને વેચો
📢 હવે થોડા જ દિવસોમાં ધોરણ 10 અને 12નું પરિણામ આવવાનું છે.
ઘણા વિદ્યાર્થીઓની બુક પછી કામની રહેતી નથી અને એ બુક પસ્તીમાં બહુ ઓછી કિંમતમાં વેચાઈ જાય છે.
👉 તમે તમારી બુક આમ ન બગાડો.
અમારા પ્લેટફોર્મ પર તમે તમારી બુક સરળતાથી ફ્રીમાં અથવા સસ્તા ભાવે બીજા વિદ્યાર્થીઓને વેચી શકો છો.
📚 કોઈને મદદ પણ થશે અને તમને પણ સારી કિંમત મળશે.
આજે જ તમારી બુક લિસ્ટ કરો!
🔥 તમારું બિઝનેસ પણ અહીં બતાવો
તમારી દુકાન / સર્વિસને વધુ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે અમારી વેબસાઈટમાં આજે જ ઉમેરો.
ફ્રી લિસ્ટિંગ માટે આજે જ સંપર્ક કરો
💬 WhatsApp ChatTapi 2 Vapi Business Hub
તમારા શહેરની દરેક સર્વિસ હવે એક જ પ્લેટફોર્મ પર
Tapi થી Vapi સુધીના નાના અને મોટા બિઝનેસને ગ્રાહકો સાથે જોડતું આ સ્માર્ટ ડિજિટલ પ્લેટફોર્મ
તમને તમારા નજીકની દરેક સર્વિસ ઝડપથી શોધવામાં મદદ કરે છે. હવે તમને અલગ અલગ જગ્યાએ શોધવાની જરૂર નથી — બધું એક જ જગ્યાએ મળશે.
Vyara, Vansda, Bardoli, Navsari અને આસપાસના વિસ્તારોમાં Mandap Decoration, Solar Installation, Tuition Classes, Catering Service, Nursery, Plumber, Electrician, Car Spa જેવી ઘણી સર્વિસ હવે માત્ર એક ક્લિક દૂર છે.
આ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ છે કે લોકોને ઝડપી, સરળ અને વિશ્વસનીય સર્વિસ મળે અને નાના બિઝનેસને વધુ ગ્રાહકો સુધી પહોંચવાની તક મળે.
હવે તમારા આસપાસની દરેક સર્વિસ શોધો સરળ રીતે — સમય બચાવો અને યોગ્ય સર્વિસ પસંદ કરો!